101 Love Quotes in Gujarati | અનહદ પ્રેમ

મિત્રો, આજે ‌આ પોસ્ટમાં તમને Heart Touching Love Quotes In Gujarati, romantic love quotes in gujarati, prem quotes in gujarati, love suvichar gujarati, Husband Wife Love Quotes in Gujarati, Love shayari gujarati, love thoughts in Gujarati, ગુજરાતી શાયરી પ્રેમ, મળશે.

Heart Touching Love Quotes In Gujarati

  • તમે જેવા છો એવા જ Accept કરે એનો સાથ ક્યારેય ના છોડતા જિંદગીમાં.

True Heart Touching Love Quotes In Gujarati

Heart Touching Love Quotes In Gujarati - પાગલ રોજ પૂછે છે ને કેટલો પ્રેમ કરે છે મને, બસ એકવાર હાથમાં આવ એટલે બતાવી દઉં.
  • પાગલ રોજ પૂછે છે ને કેટલો પ્રેમ કરે છે મને, બસ એકવાર હાથમાં આવ એટલે બતાવી દઉં.
  • pagal મારા દિલની ચિંતા કરવાનું છોડી દે એ તારું છે ને હંમેશા તારું જ રહેશે.
  • pagal મરતા હશે લોકો કદાચ તારી સુંદરતા પર પણ હું તો તારા Nature પર મરું છું.
  • ગમતી વ્યક્તિ ને સરખી રીતે સાચવજો સાહેબ, કારણ કે એક વાર એ ખોવાય જાશેને તો Google map પણ નહિ શોધી શકે.
  • ભગવાન એને જોઈએ એ બધું આપજે અને પછી એને મને આપી દેજે.
  • હું તો અનહદ પ્રેમ કરું છું તને બે ચાર દિવસનો પ્રેમ કરતા મને ક્યાં આવડે છે દિકા.
  • pagal બસ મારું એક જ સપનું છે તારા ખોળામાં માથું રાખીને ઊંઘી જવાનું.
  • પાગલ Respect અને care વગર કોઈપણ love અધુરો જ હોય છે.
  • દીકુ મારી પાસે તું છો મારા નખરા સહન કરવા માટે તો શા માટે નખરા ના કરું.
આપણ જુઓ: 55+ જીવન સાથી શાયરી

Prem Quotes in Gujarati

  • pagal બસ એક તારા નામની રેખા હાથમાં માંગુ છું હું ક્યાં નસીબ પાસેથી બીજું કંઈ ખાસ માંગુ છું.
Prem Quotes in Gujarati - Baby મારો દિવસ પૂરો નથી થતો યાર તારી સાથે વાત કર્યા વગર.
  • Baby મારો દિવસ પૂરો નથી થતો યાર તારી સાથે વાત કર્યા વગર.
  • Promise તો આખી દુનિયા કરે છે, દીકુ હું તો લગ્ન કરીને Prove કરીશ.
  • મને નારાજ એટલા માટે થવું ગમે છે કેમકે એની મનાવવાની રીત બહુ પસંદ છે.
  • દીકુ બસ તારી એક #kiss અને મારી બધી નારાજગી દુર.
Avatar

Nov 2 2022

9 CUTE THINGS TO SAY TO YOUR GF

  • Baby ચા જેવો પ્રેમ છે મને તારાથી સવાર સાંજ ના મળે તો માથું દુઃખી જાય છે.
  • Gandi એ પ્રેમ બહુ JORDAR હોય છે જેની શરૂઆત Friendship થી થાય છે.
  • pagal ભલે એક પણ ફોટામાં તું મારી સાથે નથી, પણ મારા દરેક વિચારમાં તું મારી સાથે છે.
  • જયારે કોઈની CARE વધી જાય છે તો એ LOVE ને પણ BEAT કરી જાય છે.
  • તારા સિવાય બીજાના કેમ થઈ જઈએ, તું જ વિચાર તારા જેવું બીજે છે કોઈ આ દુનિયામાં.

Husband Wife Love Quotes in Gujarati

  • આ પ્રેમ પણ કેટલો કમાલ હોય છે જેમાં બે શરીર લગ્ન કર્યા વગર પણ રિલેશનશિપમાં રહેતા હોય છે.
Husband Wife Love Quotes in Gujarati - pagal તારી બાહોમાં જે દિવસે મારી સવાર પડશે એ દિવસ મારા માટે Good Morning હશે.
  • pagal તારી બાહોમાં જે દિવસે મારી સવાર પડશે એ દિવસ મારા માટે Good Morning હશે.
  • જયારે કોઈ વ્યક્તિ તમને દિલથી સાચવે ને ત્યારે એ વ્યક્તિ સાથે રહેવાની મજા જ કંઈક અલગ હોય છે.
  • pagal સાંજે ઘેર આવતા જ મને Hug કરીને બધો થાક ઓગાળી નાખવા મને તારી જરૂર છે.
  • pagal તમે સારા લાગો છો એટલે ભાવ આપું છું બાકી ઈગ્નોર કરવામાં તો અમે પણ PHD કરેલી છે.
  • pagal વાત બસ એટલી છે કે તારા વગર હવે મને જરાય નથી ચાલતું.
  • pagal તું એકવાર માફી માંગી તો જો, હું ગળે ના લગાવી લઉં તો કહેજે.
  • pagal લગન તો તારી જોડે જ કરવા છે તું હા કે ના પાડ શું ફરક પડે.
  • pagal વિચારું છું કે તારા ગળામાં લીંબુ મરચા બાંધી દઉં આજકાલ ઘણાની નજર છે તારા પર.
  • Dika હું એક દિવસ જમ્યા વગર રહી શકું પણ તારી સાથે વાત કર્યા વગર નહીં.

Love Thoughts in Gujarati

  • pagal જયારે પણ હું તને બહુ Miss કરું છુ તારા ફોટા જોઈને kiss કરું છું.

BF-GF love quotes in gujarati

Love Thoughts in Gujarati - ચોકલેટ તો તને મોંઘામાં મોંઘી લઈ આપું દિકા પણ તું ભાવ ખાવામાંથી ઉંચી આવે તો ને.
  • ચોકલેટ તો તને મોંઘામાં મોંઘી લઈ આપું દિકા પણ તું ભાવ ખાવામાંથી ઉંચી આવે તો ને.
  • oyy દિકા વોટ્સએપ kiss થી હવે નહીં ચાલે મારે આજે Real kiss જોઈએ છે.
  • pagal તારી કમર જોઈને એમ થાય છે કે લોકો અમસ્તા જ ચહેરો જોઈને પ્રેમમાં પડે છે.
  • મારાથી એની બધી ભૂલો માફ થઈ જાય છે જયારે એ ધીમેથી પૂછે કે ખોટું લાગ્યું મારી વાતનું.
  • એક LOYAL PARTNER એક સુંદર PARTNER કરતા 100 ગણો સારો હોય છે.
  • pagal નારાજ થયીશ તો હસી ને મનાવી લઈશ તો પણ ના માની તો kiss કરી ને મનાવી લયીશ.
  • spacial prsn ના ખભા ઉપર માથું રાખી ને વાતો કરવા માં જે happyness મળે છે એ સૌથી best.
  • oyy jaan માની પણ જા હવે કેટલું Miss કરાવીશ, તું સપનામાં આવીને શું તકિયાને Kiss કરાવીશ.
  • પ્રેમમાં બે વ્યક્તિઓ વચ્ચે થતા ઝઘડાઓ એ બંને વ્યક્તિઓને દુર નહીં નજીક લાવે છે.

ગુજરાતી શાયરી પ્રેમ

  • શોધવું જ હોય તો એવું વ્યક્તિ શોધજો જે તમારી CARE કરવામાં શરમ ના રાખે.

True love quotes in gujarati

ગુજરાતી શાયરી પ્રેમ - મેં હાથ ફેલાવીને પ્રેમ માંગ્યો, એમણે ગળે લગાડીને મારી જાન લઈ લીધી
  • મેં હાથ ફેલાવીને પ્રેમ માંગ્યો, એમણે ગળે લગાડીને મારી જાન લઈ લીધી.
  • pagal કંઈક તો જાદુ છે તારી વાતોમાં, તારી સાથે વાત ના કરું તો બેચેની થાય છે.
  • પાગલ રોજ પૂછે છે ને કેટલો પ્રેમ કરે છે મને બસ એકવાર હાથમાં આવ એટલે બતાવી દઉં.
  • pagal તારી જરૂર હોવા છતાં હું જણાવતો નથી કરેલા ।ove ને ક્યારેય હું ગણાવતો નથી.
  • હું તો અનહદ પ્રેમ કરું છું તને, બે ચાર દિવસનો પ્રેમ કરતા મને ક્યાં આવડે છે દિકા.
  • oyy સાભળ તું એક વાર kiss તો કરી જો પછી તું જ કહીશ choklet નહિ તારી kiss જોયે છે.
  • oyy pagal તને એમ લાગે છે કે તું રહી શકીશ મારા વગર, એક સાંજ તો કાઢી બતાવ મારી યાદ વગર.
  • pagal મેં મારી like માં ઘણુબધું ખોયું છે બસ તને ક્યારેય ખોવા નથી માંગતો.
  • pagal તું ઝઘડો કરી લેએ ચાલશે પણ નારાજ ના થયા કર.

Love Suvichar Gujarati

  • pagal જો તું મારા માટે રડી શકે છે તો યાદ રાખજે હું તારા માટે મરી શકું છું.
  • pagal તને મારી ચાહતનો 1 % પણ અહેસાસ હોત તો તું 100 % મારી હોત.
  • તું એટલે મંદિરમાં હાથ જોડતા જ ભગવાન ને પણ ખબર પડી જાય આને જ માંગશે.
  • pagal તારો હાથ કંઈ ખાલી દેખાવ કરવા નથી પકડ્યો, ગમે તેવી પરિસ્થિતિ હોય હું તારો સાથ ક્યારેય નહીં છોડું.
  • pagal ખબર નહીં ક્યારે આવશે એ દિવસ જયારે આપણે રાત દિવસ સાથે હોઈશું.
  • pagal જયારે જ્યારે બોલે છે તું મારો છે, ત્યારે મને દુનિયાની બધી જ ખુશી મળી જાય છે.
Love Suvichar Gujarati - pagal આદત બની ગઈ છો તું મારી, તારા વગર જિંદગીમાં હવે કંઈ નથી
  • pagal આદત બની ગઈ છો તું મારી, તારા વગર જિંદગીમાં હવે કંઈ નથી.
  • દિલ આજે પણ દુવા કરે છે એના માટે જેણે મને દિલમાંથી કાઢી નાખ્યો છે.
  • pagal તારી પાસે બસ એટલું જ માંગીશ કે તું હંમેશા મારો બનીને રહેજે.
  • pagal ચા ના કપ જેવો નશો છે તારામાં સવાર પડતા જ તારી તલબ જાગી જાય છે.

Romantic Love Quotes in Gujarati

  • Pagal I’m not joluse typ person બસ જે મારું છે એ બસ મારુ છે.
  • ઈગ્નોર થયા પછી પણ વ્યક્તિ તમને ઈગ્નોર નથી કરતુ તો સમજી લો એનાથી વધારે પ્રેમ તમને બીજું કોઈ નથી કરતુ.
  • મેં હાથ ફેલાવીને પ્રેમ માંગ્યો એમણે ગળે લગાડીને મારી જાન લઈ લીધી.
  • pagal બધું સહન થઈ શકે છે મારાથી બસ તારો ગુસ્સો સહન નથી થતો.

Romantic Love Quotes in Gujarati

Romantic Love Quotes in Gujarati - pagal મને મરવાનું પસંદ છે પણ તને ભૂલીને જીવવાનું નહીં
  • pagal મને મરવાનું પસંદ છે પણ તને ભૂલીને જીવવાનું નહીં.
  • pagal તું યાદ ના આવે એવી એક પણ સવાર નથી પડી હું તને ભૂલીને સુઈ જાવ એવી એક પણ રાત નથી પડી.
  • સાંભળ તું બહુ ગુસ્સો ના કર, ગુસ્સામાં તું વધારે cute લાગે છે અને હું Romantic થવા લાગુ છું.
  • pagal મારા હાથમાં તારો હાથ આપી દે – પછી હું ક્યારેય તારો સાથ નહીં છોડું.

મિત્રો અમારી આ Love Quotes In Gujarati પોસ્ટ ને વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર.

Leave a Comment